Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

સ્મરણ

સ્મરણ

1 min
258


બધાંજ સ્મરણો સાથે લઈને આવી છું,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


નાના મોટાં બધાંને કહીને આવી છું

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


હાથમાં હાથ લઈને પલળ્યાં હતાં,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


છત્રીની ઓથે પાણીનાં ફોરાં ઝીલ્યાં હતાં,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


નયનમાં નયન બિછાવી સપના જોયા હતાં,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


એકબીજાને પ્રેમથી ઘણુંબધું કહ્યું હતું,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


છૂટા પડતાં એકબીજામાં રોયા હતાં,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ,


અલવિદા કહી એકબીજાને વળગી રોયા હતાં,

આ વરસતાં વરસાદમાં સાથ સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance