Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashish Makwana

Romance

4  

Ashish Makwana

Romance

સ્મરણ કુસુમ

સ્મરણ કુસુમ

1 min
404


મહેકે સ્મરણ કુસુમો મનના ખૂણે ખૂણામાં

આવીને કોઈ બેસે છે દિલના આંગણામાં,


ઈઝહાર પણ જરૂરી, ઈનકાર પણ જરૂરી,

કેવો નસીબનો આ હિસ્સો છે આપણામાં,


બસ એટલે છે એનો અંદાજ શાયરાના, 

ભૂલો કરી કવિએ જીવનની ધારણામાં,


યાદોની આ સફરમાં કોઈ નથી શિકાયત 

વહેંચી લીધો છે સરખો અફસોસ બે જણામાં,


ખુલ્લા નયનમાં આવે દરરોજ એક શમણું,

એ ડોકિયાં કરે છે આવીને બારણાંમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance