Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Twisha Bhatt

Tragedy Inspirational

4  

Twisha Bhatt

Tragedy Inspirational

સમજો તો સારું !

સમજો તો સારું !

1 min
308


સૃષ્ટિના ચક્ર ને તોડી, 

બંદિશોની પણ માઝા છોડી;

ના વર્તી સાવધાની ને,

કુદરતની આભા ડહોળી.


કૂડાં કચરાનાં ઢગ ખડકયાં,

ને જળનો કર્યો દુર્વ્યય;

જતનને બદલે વેડફી સંપત્તિ,

કર્યો સુંદર પ્રક્રૃતિનો ક્ષય.


આડેધડ વાપરી વીજળી,

ઈંધણ‌નો કર્યો સત્યાનાશ;

કિંમતી હતું એ ના સચવાયું,

હવે પસ્તાવાનો ના અવકાશ.


સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યાં,

દહાડા જોયાં આજે દુઃખભર્યાં;

મૂક બનીને જોઈ રહ્યા જ્યારે,

હૈયે વાગ્યાં હાથનાં જ કર્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy