Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

સમજણ પાળું છું

સમજણ પાળું છું

1 min
196


એક નરમ પાળું છું,

એક ગરમ પાળું છું,


ગર્ભમાં હું ક્યાં કોઈ,

જાત,ધરમ પાળું છું ?


છે મર્યાદા પુરુષોત્તમ,

એક રામ પાળું છું,


નમાઝ અને કુરાનમાં,

એક અલ્લા પાળું છું,


છે આસ્થાનો વિષય,

એક શ્રદ્ધા પાળું છું,


એક અહમને તાકાત,

લાજ,શરમ પાળું છું,


દૂર કરવા આ મતભેદ,

જો સમજણ પાળું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy