Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jignasha Patel

Romance

3  

Jignasha Patel

Romance

સમજાયું

સમજાયું

1 min
163


દૂર રહી ત્યારે સમજાયું

તારા વિના ક્યાં જીવાયું ?


આંસુ ટપક્યાં મારાં લખતા

પણ,શું તારાથી વંચાયું !


મેં સોંપ્યું આખું જીવન પણ,

તારું મન અમથું મૂંઝાયું ?


દુનિયાથી દિલ ખૂબ ઘવાયું

ત્યારે તો આ ગીત રચાયું,


યાદો યારીની બાંધી લે,

દોસ્તો વિના ક્યાં રે'વાયું ?


પૂછ્યું તે, છે કેમ ઉદાસી..

સાંભળતા હૈયું હરખાયું.


Rate this content
Log in