STORYMIRROR

Nirav Rajani "शाद"

Drama

3  

Nirav Rajani "शाद"

Drama

સ્મિત

સ્મિત

1 min
444

ઓ કૃષ્ણ તારું સ્મિત મને રમ્ય લાગે છે,

કરોડો ચંદ્રનું તારા મુખારવિંદ પર સૌમ્ય લાગે છે.


સહસ્ત્ર કુંજરોની શક્તિ અને હસ્તે ચક્ર,

જાણે તેત્રીસ કરોડ દેવતા નમ્ય લાગે છે.


દોસ્ત તું છે મારો પણ લાલસા તારા દર્શનની,

શ્યામ તું "નીરવ"ને અગમ્ય લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama