ગરીબ
ગરીબ
ગરીબીમાં ગાત્રો ગળે
એનેક શું પાત્રો મળે,
પૈસાને સલામ ચળે,
ધનવાન ધનને ગળે,
આમ કેમ એમ કળે,
જીવનમાં એ શું મળે,
ચપટી અન્ન સ્વ દળે,
કપટીમાં કામણ કળે,
સ્થાઈ જીવાઈને જરે
અંતરને એમ જ અળે,
નીજ કાજ તનને જરે,
વાત હિંચોળે તર્ણા તરે,
મનરવ મજા એમાં મળે,
ગરીબે સુખ શાંતિ મળે.
