STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama

3  

Kiran piyush shah "kajal"

Drama

જાણકાર નથી

જાણકાર નથી

1 min
118

કહું છું કે હવે કોઈ જ જાણકાર નથી, 

ચાહી શકું એવું આજેય ચાહનાર નથી,


કહીશ આજ અહીંયા મનની ઘણી વાતો, 

 મળી જશે અહીં વિચાર, જાણનાર નથી,


નજર કરી શકે ભીતર સુધી છેદાય જશે, 

હવે અહીં એક પણ મનને વિંધનાર નથી,


જુની પરંપરા નિભાવવાની વાત થઈ, 

નવીનતા સહુને ગમતી હતી બોલનાર નથી,


હરિ શરણ મળે અરજી લખી હતી અહીં, 

કરો હવે તમે સ્વીકાર આપનાર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama