સજા ન દે તું
સજા ન દે તું
સજા ન દે તુ મજાની વચ્ચે,
દદૅ ના દે તું દવાની વચ્ચે,
શ્વાસ લીધો મે વિશ્વાસની વચ્ચે,
અંધકાર ન આપ તું ઉજાસની વચ્ચે,
નીરાધાર થઈશ હું આધારની વચ્ચે,
અસ્વિકાર જો કયોૅ તે સ્વીકારની વચ્ચે,
આદત થઈ ગઈ તું ઈબાદતની વચ્ચે,
ખુદાઈ ઉભી છે અાજ ખુદાની વચ્ચે,
હકીકત જોઈ મે સપનાની વચ્ચે,
કયારેક મારી થઈને આવ તું બધાની વચ્ચે.