Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Drama Fantasy Romance

5.0  

Swati Pavagadhi

Drama Fantasy Romance

શું તમારી એ વાત

શું તમારી એ વાત

1 min
13.1K



શું તમારી એ વાત;

તમે સામે આવતાં ને, નજરું ઝૂકી જતી,


આવેલ એ પળમાં, ઉમ્મીદ જાગી જતી;

રસ્તાઓ સાથે દુનિયાં આખી થોભી જતી,


સમયની સાથે, એ એક વાત થઈ જતી;

તમારાં દિલની ધડકન સાંભળી,

અમારી ધડકન થોભી જતી,


તમારાં તે પગની છાપ પાછળ;

અમારાં ઘરની શેરીઓ બની જતી,


વ્હાલનો એ દરિયો જોઈ;

આંખીયું ભીંજાઈ જતી,


તમને, હા બસ તમને જોઈ;

અમારી દુનિયા બદલાઈ જતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama