Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં

શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં

1 min
136


પૈસા પૈસા જ કરે આ દુનિયા

પણ જીવતર ખરીદી શકાશે પૈસાથી

શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં....


પૈસા થકી થઈ જાય કાર્ય સારા

પણ ખુશી ખરીદી શકાશે પૈસાથી

શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં....


પૈસાથી દરેક વસ્તુઓ ખરીદી શકાય

 એ વસ્તુની મજા માણી શકાશે પૈસાથી

 શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં....


 મોટા મોટા બેડ અને બ્લેનકેટ ખરીદી શકાશે

 નિંદર ખરીદી શકાશે આ પૈસાથી

 શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં...


બંગલા અને ગાડી ખરીદી શકાશે પૈસાથી

પણ સુખ ખરીદી શકાશે પૈસાથી

 શું પૈસા જ સર્વસ્વ છે જીવનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational