Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

4.9  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy

શ્રધ્ધાંજલી

શ્રધ્ધાંજલી

1 min
390

સંસ્કારોની વાત ના કર, આ અરમાનોની નગરી છે,

ચર્ચા જગજાહેર ના કર, રેપનો અહીં સિલસિલો છે,

તું એમજ ના માર્ચ કર, કોઈ ઘટના હજુ અહીં ઊભી છે,

ને ખાલી ખાલી ન લખ્યા કર, ક્યાંક રેપ થવાને બાકી છે,

નરાધમ તું આમ ન જલાવ, સમાજ આખો ભડકે બળે છે,

બસ બે ચાર દિ ન્યુઝને જલસા, કે મોટો મસાલો મળ્યો છે,

આ હૈવાનોની યાતના એમજ, ઘડીએ ઘડીએ જાગ્યા કરે,

ને કોઈનું ફુલ એમજ, આ સંસ્કારો વચ્ચે પીંખાઈ જાય છે,

'આશુ'નો ઓડકાર નથી, ને આ મીણબત્તીનો ક્યાં પાર છે,

સ્ત્રી સન્માન મોટું, લંકાદહન ને મહાભારત ફક્ત વંચાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy