STORYMIRROR

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

શરદ પૂનમનો ચાંદ

શરદ પૂનમનો ચાંદ

1 min
289

દાદીમા એ વાત કહી

શરદ પૂનમની વાત કરી.


પૂનમનો ચાંદો હોય છે ગોળ,

ખુલ્લા આકાશમાં રમે ગોળ.


ખૂબ આપે છે અજવાળું,

આપે ઠંડક સૌને સારું.


રાધા કૃષ્ણ રાસ રમે,

લક્ષ્મી માતાની પૂજા કરે.


શરદ પૂનમના દૂધ પૌવા,

ખાય સૌ ભેળાં બટેટાવડા.


સોય દોરાની રમત રમીએ,

દાદાજીને અમે સૌ ગમીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children