STORYMIRROR

Pallavi Oza

Drama

3  

Pallavi Oza

Drama

શિવરાત્રી આવી

શિવરાત્રી આવી

1 min
175

બમબમ ભોલે હરહર મહાદેવ બોલે

ચૌદસની રાત્રી શિવરાત્રી આવી,


ગંગામૈયા જટાળા જોગીમા સમાણી,

ગળામાં શોભે નાગ ને માળા રૂદ્રાક્ષની,


સ્મશાન જેનું ઘર ને ભાલે ભસ્મ કરી,

ધતૂરાનું ફૂલ ચડે ને પોઠિયાની સવારી,


ડમડમ બોલે ડમરૂ ને ધખાવે તે ધૂણી,

તાંડવ નૃત્ય કરે ને ત્રીજુ લોચન ખોલી,


શક્તિ ને આસ્થા પૂરી ૐ માં સમાણી,

દેવોના દેવ મહાદેવ શિવ ત્રિશૂળ ધારી,

ચૌદસની રાત્રી શિવરાત્રી આવી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama