શિક્ષણ
શિક્ષણ
વિદ્યાર્થી ગોતીએ
પરોવી મોતીએ,
કરીએ સર્વેક્ષણ
એક એક ક્ષણ,
દોરીએ કોઠા
મારીયે ગોથા,
ઉડાડ્યા તીડ
ભેગી કરી ભીડ,
પંડાલ બાંધીયે
પ્રસાદ રાંધીયે,
ફૂલ ચૂંટિયે
વાળી ટૂંટીયે,
બનાવીયે માળા
વર્ગમાં તાળા,
પહેરાવીયે હાર
ખીલી ઊઠે બહાર,
પાયાનું શિક્ષણ
શિક્ષણનું પ્રશિક્ષણ.