STORYMIRROR

Zalak Bhatt

Inspirational

3  

Zalak Bhatt

Inspirational

શહીદ

શહીદ

1 min
311

લાપતા છે લાશ ને, ગયાં શ્વાસ પણ,

રચાશે તેનો પણ, ઇતિહાસ પણ,

કોક તો છે જે કર્મની કદર કરે,

એ આત્માને થોડી થાશે હાશ પણ.


સેંકડો યુગથી દટાયા બરફમાં,

છું જીવંત કે મર્યા તેનું કાશ પણ,

ફરજને માટે ઘવાયા ગર્વથી,

એ હિંમતનો છે કોઈને અહેસાસ પણ ?


ભૂખ-તરસને છોડી એ સંતો બન્યાં,

એ શહીદીને મળ્યું શું ખાસ પણ ?

ના, લેવાની આશ એને કંઈ નથી,

પણ, યાદ કરી કોઈ જોવે છે અમાસ પણ !


એ ફકીરની વેદના હું શું કહું ?

જે હિમમાં વસ્યાં ને થયાં નાશ પણ !

એક જીવન છોડીને એ વહી ગયા,

ને બીજાનો થઈ ગયો તો હ્રાસ પણ,


બંદગી કર તું અગર, હો એ ખુદા,

કે તુને ભી ભારે પડ્યો હશે ત્રાસ પણ,

લાપતા છે લાશ ને ગયાં શ્વાસ પણ !

પણ,તેનો પણ રચાશે ઇતિહાસ પણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Zalak Bhatt

શતરંજ

શતરંજ

1 min વાંચો

ડોકટર

ડોકટર

1 min વાંચો

બળ

બળ

1 min વાંચો

સમય

સમય

1 min વાંચો

પતંગ

પતંગ

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

વાહન

વાહન

1 min વાંચો

વાહન

વાહન

1 min વાંચો

મા

મા

1 min વાંચો

Similar gujarati poem from Inspirational