STORYMIRROR

Darshita Jani

Romance Tragedy

2  

Darshita Jani

Romance Tragedy

સહેલુ હતુ

સહેલુ હતુ

1 min
13.9K


સહેલું હતુ, તને મળવું

સહેલું હતુ, તારી નજીક આવવું

સહેલું હતુ, તારુ મિત્ર બનવું

સહેલું હતુ, તારી બાંહો માં વીંટળાવું

સહેલું હતુ, તને પ્રેમમાં પાડવું

સહેલું હતુ, તારી ઝિંદગીની પહેલી સ્ત્રી બનવું

પણ અશક્ય હતું તને મારુ બનાવી શકવું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance