STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Others

શબ્દ

શબ્દ

1 min
117

અમથું અમથું અંધારુ આમ રડ્યું ન હતું, 

કારણ કાંઈક કાળજુ કોરે એવું હતું, 


મારી કવિતાએ કમાલ કેવી કરી, 

સલામ એણે આદરવાળી ભરી, 


શબ્દોએ શબ્દથી શરૂઆત કરી, 

કહાની કરવાની કલા, કીમિયાાથી કહી ખરી, 


જોક કરી, મજાક કરી, આમ આંખોને રડતી કરી, 

પાકું નહીં, કાચુંં નહિ, ચોધારું ચોમાસુ, 

સીધેસીધું નયનમાં ઉતર્યું, 

અશ્રુધાર બની નીકળ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama