STORYMIRROR

Irfan Juneja

Romance Tragedy

3  

Irfan Juneja

Romance Tragedy

શબ્દ

શબ્દ

1 min
13.6K


શબ્દોમાં રમતાં'તાં આપણે,

શબ્દોમાં ગમતાં'તાં આપણે.

શબ્દો છોડી ચાલી ગઈ તું.


જે શબ્દોમાં કદી હસતાં'તાં આપણે.

શબ્દોમાં ભાવ પ્રગટાવ્યાં'તાં આપણે,

શબ્દોમાં એક થયાં'તાં આપણે,

શબ્દો છોડી ચાલી ગઈ તું.


જે શબ્દોમાં કદી સપના સજાવ્યાં'તાં આપણે,

શબ્દોમાં શરમાતાં'તાં આપણે,

શબ્દોમાં ગુસ્સે થતાં'તાં આપણે,

શબ્દો છોડી ચાલી ગઈ તું,

જે શબ્દોમાં કદી એકબીજાને મનાવતાં'તાં આપણે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance