STORYMIRROR

Mulraj Kapoor

Fantasy Thriller Others

3  

Mulraj Kapoor

Fantasy Thriller Others

શાંત સરોવર

શાંત સરોવર

1 min
204

કોરું મન છે એ નિર્દોષતાની નિશાની,

સ્થિતિ આ એકવાર બધાની હોવાની,

આવ્યા ત્યારે મન હતું સાવ કોરું કટ,

ન ઓળખાણ કે સમજણની ઝંઝટ,


પછી તો એના પર રંગો ચડતા ગયા,

 હલકા હતાં તે અચાનક ભારી થયા,

 કાંઈ સાચા ખોટા ચિત્રો દોરાતાં ગયા,

 શાંત સરોવરના જળ ડહોળાતાં ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy