STORYMIRROR

Shaimee Oza

Drama

1  

Shaimee Oza

Drama

શાહીદોને શ્રધ્ધાંજલી

શાહીદોને શ્રધ્ધાંજલી

1 min
108


જયારે જયારે માં ભારતી સંકટ તુજ પર આવ્યું.

ત્યારે ત્યારે તારા સપુત તારા દૂધ નું ઋણ ચુકવવા ઉભા હતાં


કાલ નો દિવસ ઇતિહાસ નો કાળો દિવસ,

મારા આર્મી જવાન ભાઇઓ હસતાં મુખે દેશ ના લોકો ને રડાવી ગયાં,


શુ એ કારમો દિ હતો અમે નાદાન દેશવાસી પ્રેમ દિવસ

કરી કરીને અમે આનંદ ઉલ્લાસે દેશ ગુંજાવતા રહ્યાં,


પરંતુ આ ઓચિંતા હુમલે તો અમે તોડી રાખ્યાં

સમગ્ર ભારત પરિવાર ને જાગતો મૂકી એકસુત્રે જોડી ગયાં


આ કારમો દિવસ ભુલ્યો ન ભુલાય,

માં ભારતી ના 48 લાલ અમને આંસુ આપી ચાલી ગયાં


રાત દિવસ જાગી અમને રક્ષતા રહ્યાં,

એ વીરો અમને જગાડી તિરંગા ના કફન ઓઢી તમે માં ભારતી ની ગોદ માં સદાય ને માટે સુઈ ગયાં.


ભૂંડો નું ટોળું ચોરી છુપે સિ

ંહ પર હુમલો કરી ગયું,

પુલવામા ની ભૂમિ માં સિંહ ભાઈ ઓ દેશ ને પોતાની એક યાદ આપી ગયાં,


ઈતિહાસ ગાંધીજી ,ભગત સિંહ ના જાપ જપે ,

આ દેશ ની બોર્ડર પર સહાદત વોરેલા 48 લાલ શીદ ને ભુલાય.


આખો ભારત પ્રેમ દિવસ થી ગાજતો ને 

પુલવામા ભૂમિ ગોળીબાર ને બમ્બમારીથી ગાજતી રહી.


હવે ગયો છે સમય ગાંધી બનવાનો,

ખુન નો બદલો ખુન થી લઈ ખુન ની હોળી ખેલવાનો 


આ જુનુ ભારત નથી સાંભળી લેજો પાકિસ્તાની સુવરો

નવું ભારત તમારું બાપ છે આ વાત ગાંઠે બાંધી દેજો.


 લાહોર રાવતપીંડી કરાંચી,સિંધ,બલુચીસ્થાન પસ્ટુમ 

હવે એક જ નારો બોલશે જયહિંદ વંદે માતરમ્


48 ને માં ભારતે પોતાની પાસે બોલાવ્યા 

પર બીજા સો સિંહ મોત તાંડવ કાંજે કાફી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama