સગાઈનું સગપણ
સગાઈનું સગપણ
કંકુના પગલે આગમન થયું અમારા જીવનમાં
કંકુના પગલે આગમન થયુ અમારા જીવનમાં,
હર્ષોલ્લાસથી સ્વાગત છે અમારા પટેલ પરિવારમાં
છોડી પિયરનો સાથ ઝાલ્યો અમારા યુવીનો હાથ,
લક્ષ્મીનું સ્વાગત છે ફૂલભર્યા થાળથી આજ.
દિવ્યાના ઉજાસથી જગમગશે ઉર્વેશનું આકાશ.

