Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chetan Gondalia

Tragedy

3.3  

Chetan Gondalia

Tragedy

સેક્યુલર સંસ્કૃતિ

સેક્યુલર સંસ્કૃતિ

1 min
191



છું સાંપ્રતનો ,

'ને નીરખું છું - એકીટશે.

હર્ષિત થઈને જોઉ છું ,

કોઈમાં પ્રજ્જવલિત 

ક્રાંતિ-જ્વાળા.


અને

કોઈ-કોઈ પરમ તેજે 

પ્રકાશમાન.


પરંતુ,

ભાલા ભોંકાય ભોમમાંથી ,

જયારે નજરે ચઢે ,

ઈમ્પોર્ટેડ - સેક્યુલર સંસ્કૃતિનાં ચાહકો 

-તિમિર ગંજ શાં દેશ પર...!



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy