STORYMIRROR

Margi Patel

Drama

3  

Margi Patel

Drama

સબંધ પાનખરની

સબંધ પાનખરની

1 min
442

આવી વસંત

સબંધ પાનખર

વિશ્વાસ સરી...


મધુર આંખો

અનેરી છે લાગણી

કેસુડો રેલ્યો...


બેસી બારીએ

પાનખર જવાની

વ્યથા સમય...


આવ્યું ચોમાસું

લીલોતરી સબંધ

લાગણીપૂર...


છે એકસાથે

પાનખર - વસંત

સુખ સદૈવ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama