સાવચેતી એ છે ઉપાય
સાવચેતી એ છે ઉપાય
હજુ ગયો નથી કોરોના, પાછો આવી ગયો
ચૂપચાપ પેઠો કોરોના, હાહાકાર મચી ગયો,
કોરોનાના સર્જક આજે હેરાન થઈ ગયા
એમના જ દેશમાં કોરોના ફરીથી આવી ગયો,
સાવચેતી જરૂર રાખજો હેરાન ના થજો
માસ્ક પહેરીને ફરજો, બે ગજની દૂરી રાખજો,
ઘરમાં આવી હેન્ડવોશ જરૂર કરજો
બીનજરૂરી મુસાફરી એવોઈડ કરજો,
આપણે હરાવીશું કોરોનાને સહકાર આપજો
વેક્સિન લેનારાઓ પણ સાવચેતી રાખજો,
સાવધાની અને સાવચેતી એ જ હવે ઉપાય
બીજાને જણાવીને જરૂર મદદરૂપ થાજો.
