STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

સાવ અભણ રહેવું

સાવ અભણ રહેવું

1 min
351

સાવ અભણ રહેવું,

બસ રજકણ રહેવું,


ધરાઈ શકે કીડી,

તો કણકણ રહેવું,


જીવી શકે પંખી,

તો ચણચણ રહેવું,


મળે સમક્ષ હાથી,

તો મણમણ રહેવું,


પરકાજ હિતે,

ક્ષણક્ષણ રહેવું,


સાવ અભણ રહેવું,

બસ રજકણ રહેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational