STORYMIRROR

Purvi Shukla

Drama

2  

Purvi Shukla

Drama

સાથ

સાથ

1 min
434


શાને રે આવ્યા તમે પાસ,

સંબંધ બાંધ્યો હતો ખાસ,


ફરવાને સાત ફેરા મુજ જીવન સાથે,

જનમ સાત રહેવાનું હતું સંગાથે,

પરસ્પર જીવનમાં પાથર્યો તો ઉજાસ

શાને રે...


પીઠી ચોળી એ ઓછી પડી,

જીવન માયે પીડા બહુ નડી,

થોડાં દિનનો જ આપણો સહવાસ

શાને રે....


Rate this content
Log in

Similar gujarati poem from Drama