STORYMIRROR

Dr.Bhavana Shah

Thriller

4  

Dr.Bhavana Shah

Thriller

સાત લઘુકાવ્યો

સાત લઘુકાવ્યો

1 min
270

ખેતર વચ્ચે,

ચાડિયો મુંઝાય છે,

ડરાવું કોને ?


મોબાઈલમાં,

વ્યસ્ત શિશુ, વેગળું

પરિવારથી.


ટેકનોલોજી

ખીલેેે અને પ્રકૃતિ

કરમાઈ છે.


શિક્ષક ભૂલે,

શિસ્ત ને ‌ 'નાશ થાય,

સઘળા મૂલ્યો.


ઈન્ટરનેટ,

સાથેે થઈ દોસ્તી નેે,'

ઘરથી દૂર.


મંદિર મહી

મૂંઝાઈ મૂર્તિ તારી,

સર્જી માણસ.


પડઘાય છે,

હજીય ભીંતે ધ્વનિ,

વેદ મંત્રના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller