STORYMIRROR

Manoj J. Patel

Inspirational

3  

Manoj J. Patel

Inspirational

સારો સમય જરૂર આવશે

સારો સમય જરૂર આવશે

1 min
192

મહાત્માઓ સાચે સત્ય કહેતા હોય છે;

"કોઈનો પણ સમય સરખો હોતો નથી,

સુખ કે દુઃખ પણ સદાય હોતા નથી."


"મનોજ" તને કહું છું, સાંભળે તો છે ને?

આજે દુઃખ છે એનો વિયોગ થવાનો છે,

આજે સુખ નથી તેનો સુયોગ થવાનો છે.


દુઃખમાં હિંમત હારી, નિરાશ થા નહિ.

સારો સમય તારો પણ, જરૂર આવશે.

"શિવ કૃપા" પર શ્રદ્ધા રાખ, નિરાશ થા નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational