સાલ મુબારક
સાલ મુબારક
ચરણો તો રોજે રોજ ઘરથી
ઘરનાં ઓટલાં ઘસતા જ હોય છે.
પણ વડીલોના ચરણમાં શીશ નમે
તો હંમેશાં સુખના તોરણ ઝૂલતા રહે છે.
દીવડા તો જગતમાં બધે ઝળહળતા હોય છે
પણ અંતરની આગને દીવડામાં ફેરવતા આવડે
તો નવા વર્ષની વધામણીના તોરણ જીવનભર લીલા રહે છે.
