STORYMIRROR

Beena Desai

Inspirational

4  

Beena Desai

Inspirational

સાહસ

સાહસ

1 min
187

વિજય કયૉ શિખરો હિમાલયે

ઝંડા રોપ્યા માનવે સાહસ કેરા

  

વ્હેણ વટાવ્યા મહાસાગર કેરા

પરાક્રમ વાવટા માનવે ખૂંપ્યા 


પદાપૅણ કરી લીધા ચંદ્ર પર

હિમંત ધ્વજ માનવે લહેરાવ્યા 


ગૃહો શોધ્યા અંતરિક્ષમાં રહીને

સંજ્ઞા ઓ ઘડી માનવે વીરતાની


પરાસ્ત કયાૅ દુશ્મનોને યુધ્ધમાં 

ધ્વજ શૌર્ય ના સૈનિકો એ ગાડયા


જીત્યા પુરસ્કાર બાહુબલીઓઐ

સ્વ કૌશલ્યે રોશન નામ દેશના


નવા વિક્રમ સજૅયા છે મેદાનમાં 

સ્વણૅચંદ્રક રમતવીરો જીત્યા


શોધ્યા રત્નો મોતી આંતઃ જગતમાં 

સિધ્ધ કયાૅ સ્વયંને મનઃદ્વીપમાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational