Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Classics Fantasy

3  

Dharmik Parmar 'Dharmad'

Classics Fantasy

સાહિત્યની થાળી

સાહિત્યની થાળી

1 min
353


સાહિત્યની હોટલમાં આવજો રે એકવાર !
નવીનવી વાનગી ચખાડું રે !
સાહિત્યની હોટલમાં આવજો રે એકવાર !

પહેલા તો તમતમતી કવિતા પીરસું રે !
એનો સ્વાદ ચડ્યો ચડ્યો જાય રે .....
સાહિત્યની હોટલમાં આવજો રે એકવાર !

પછી ગળી ગળી વાર્તા પીરસું રે !
એનો સ્વાદ જીભે મલકાય રે......
સાહિત્યની હોટલમાં આવજો રે એકવાર !

પછી બદામી હાઈકુઓ મંગાવુ રે !
એ જમવાથી પેટ ભરાઈ જાય રે....
સાહિત્યની હોટલમાં આવજો રે એકવાર !

પછી ઠંડી ઠંડી ટુંકી વાર્તા ખવડાવું રે !
એને ચાખવાજી મર્મ સમજાય રે.....
સાહિત્યની હોટલમાં આવજો રે એકવાર !


Rate this content
Log in

Similar gujarati poem from Classics