STORYMIRROR

Isha Kantharia

Romance Fantasy

3  

Isha Kantharia

Romance Fantasy

સાદગી

સાદગી

1 min
155

તું મને મળે એ પળ મજાની હોય છે,

એ પળમાં જિંદગી જીવવાની હોય છે,


તું તો મારી કાચની નાજુક, ઢીંગલી છે,

તને જીવની જેમ સાચવવાની હોય છે,


સજની તું તો મારી સાદગીની મૂરત છે,

તને મારા પ્રેમથી સજાવવાની હોય છે,


તું ડર નહી તુચ્છ અને નીચ લોકોથી,

એ લોકો તો મિથ્યાભિમાની હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance