STORYMIRROR

Hansa Shah

Romance

3  

Hansa Shah

Romance

સાદ

સાદ

1 min
122

થોડું નાદ કરી લઉં, થોડું બાદ કરી લઉં 


ચાલને મોટેથી એક સાદ કરી લઉં

સાંભળતું હોય કોઈતો ફરિયાદ કરી લઉં 


સંભાળી લેતું હોય કોઈ તો ચાલને એકાદ વિવાદ કરી લઉં

સાંભળી લેતું હોય કોઈ મને તો થોડો સંવાદ કરી લઉં 


સંભાળ લેતું હોય કોઈ તો ફરી યાદ કરી લઉં

જો મળે કોઈ એવું તો મનથી મનની મુલાકાત કરીલઉં 


Rate this content
Log in

Similar gujarati poem from Romance