STORYMIRROR

Mahavir Sodha

Tragedy

2  

Mahavir Sodha

Tragedy

સાચું :સારું

સાચું :સારું

1 min
192

કોના વિશે લખું હું,

કવિતા.. ?


અહીંયા તો

બધાને,


સારું ગમે છે,

સાચું નહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy