STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

સાચો સૈનિક

સાચો સૈનિક

1 min
316

પળ પળ નમીએ તુજને 

ભારતના ઓ વીર

તું છે દેશનો સાચો સૈનિક

કદી માં ઝુકાવ્યું શિર,


તું છું ભારતનો ભડવીર

સમયનો છે સાથ 

તે બતાવ્યું ગરવી ગુજરાત

તને શત શત નમન કરીએ,


તું છે દેશનો રખેવાળ

દિવસ રાતના છે જોખમ

છતાં તું ના હટયો 

દેશને છે તારી જરૂર,


તને હંમેશા યાદ કરીએ

તારું ઋણ છે અમૂલ્ય

તને સંગે સંગે રાખી ઉત્સવ ઉજવીએ

ભલે તું ના હોય અહીં


આ દેશને જરૂર તમારી તમે છો દેશના સૈનિક 

દેશ માટે હંમેશા તૈયાર રહો એ છે શાન અમારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract