ઋતુઓમાં થઈ મીઠી વાત
ઋતુઓમાં થઈ મીઠી વાત
ઋતુઓમાં થઈ મીઠી વાત
સૌ કરે અંદરો અંદર તકરાર,
ઉનાળો કહે હું જ કરું ઉપકાર
સજાવું ફળોને ધરું થાળ
તેને તપાવીને કરું રસાળ,
શિયાળો કહે હું જ કરું ઉપકાર
મારી વાહ ને થાય ઉત્સાહથી કરે મજા
ભરું તાકાતથી ને પમાવું સૌને તન,
ચોમાસું કહે તમે બંને વાહિયાત
કરું છું હું ઉપકાર
ભીંજવું છું ધરતીને, આપું છુ અન્નના ભંડાર,
સાચવું છું જીવમાત્રને.
