STORYMIRROR

Dilip Ghaswala

Classics

2  

Dilip Ghaswala

Classics

રથયાત્રા મુબારક

રથયાત્રા મુબારક

1 min
355

જય જગન્નાથ !

અષાઢી બીજ મુબારક.


અષાઢી બીજે લ્યો આવ્યા હરિ સામે,

હરિ, તું આજ વિહરશે મારી સામે,

નગરમાં એકલો, તું ભીડમાં જામે,

મનુને પામવા તું લાગશે કામે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics