STORYMIRROR

Kaushik Dave

Abstract Fantasy Inspirational

3  

Kaushik Dave

Abstract Fantasy Inspirational

રસ્તો ચાંદ સિતારાનો

રસ્તો ચાંદ સિતારાનો

1 min
51

ચંદ્ર કહે સિતારાને, 

ચાલ મારી સાથે, 

આ અજાણ્યા રસ્તે, 

ના ભૂલા પડીએ આપણે, 

સિતારા બોલી ચંદ્ર ને, 

સાથ છે તારો, 

અજાણ્યા રસ્તે પણ, 

રોશની પણ જુએ આપણને, 


બ્રહ્માંડનો છે અદ્રશ્ય રસ્તો, 

બસ એજ રસ્તે, ઈશ્વર કૃપાથી, 

ચાલે ચાંદ.... સિતારા.... 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract