રસ્તાની રમઝટ
રસ્તાની રમઝટ
ભારત મારો સુંદર દેશ રસ્તાની રમઝટ છે
ભારત મારો સોનેરી દેશ માર્ગોની છે મુલાકાત
ગામડાને જોડતો ગ્રામમાર્ગ છે
ગામ ગામની મુલાકાત કરાવતો
દેશ છે મારો મુલાકાતનો
શહેર શહેરને જોડતો જિલ્લા માર્ગ છે
શહેરની શેર કરાવતો
દેશ મારો મુલાકાતનો
જિલ્લાની સરહદોને સ્પર્શતો રાજ્ય માર્ગ છે
જિલ્લાને દેખાડતો
દેશ મારો મુલાકાતનો
રાજ્યો રાજ્યની સરહદોને જોડતો રાષ્ટ્રીય માર્ગ છે
રાજ્યોની રીતિ બતાવતો
દેશ મારો મુલાકાતનો
દેશ છે મારો સુંદર ભવનનો
ચાલો રસ્તા એ ચાલીએ
