STORYMIRROR

Pooja Patel

Inspirational Thriller

3  

Pooja Patel

Inspirational Thriller

રોટલો

રોટલો

1 min
243

એમ જ નથી લાગતો,

ઘરનો મીઠો.... રોટલો,


કોઈ લાગણીશીલ.... હાથનાં,


ટેરવાં પણ,

શેકાયેલા હોય છે,

સાથે સાથે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational