STORYMIRROR

BINAL PATEL

Drama

2  

BINAL PATEL

Drama

રણસંગ્રામ

રણસંગ્રામ

1 min
432


'રાહ એની જોવાય જે અરજી માંગી આવે,

 આજીજી કરાવે એ તો 'કસોટી' જ ને?


 શું કહે છે આજના ટેકનિકલ માનવીઓ?

 અણધારી ઓચિંતી આવતી પરીક્ષા,

  જેણે શું કહીને સંબોધે આ શિક્ષિકા?


  ધૈર્ય, સમજ-શક્તિ ને સમજણની જ તો છે આ ઘડી,

  ધનવાનને ધૂળ ચાટતા ને ગરીબને ગોળ-ઘીમાં ડૂબતા જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama