STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Fantasy

રંગીન સપનાં

રંગીન સપનાં

1 min
146

કલ્પના કે હકીકત,

અજાણ દુનિયાની,

ગજબ લાગે ચાહત.


કેવું કુતુહલ જાણે,

અંતરિક્ષ પર નજર,

અંતરિક્ષ યાત્રી ને.


અજબ ગજબ યાન,

વિચિત્ર પોશાક ને,

ગજબની છે ઉડાન.


હકીકતમાં કેવી મજાની,

કાલ્પનિક આ દુનિયા,

સૌનાં રંગીન સપનાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy