STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

3  

Shraddhaben Kantilal Parmar

Romance Inspirational Others

રંગી શકો તો રંગી વતાવો

રંગી શકો તો રંગી વતાવો

1 min
594

કરી શકો તો કરી બતાવો

કોરી આંખે તમે રડી બતાવો....!


રંગી શકો તો તમે રંગી બતાવો

રંગ વિના તમે રંગી બતાવો....!


પ્રેમનાં સાગરમાં આંખોમાં આંસુ વિના 

તરી શકો તો તરી બતાવો....!


પ્રેમનો દરિયો પાર કરી શકો

તો કરી બતાવો રડાવ્યા વિના

પ્રેમ કરી શકો તો કરી બતાવો.....!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance