Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

રંગભૂમિ.

રંગભૂમિ.

1 min
245


વિશ્વ એક રંગભૂમિ, સૌએ પાત્ર ભજવવાનું,

મળ્યો જે રોલ આપણે, સૌએ એ અનુસરવાનું,


હર્ષ શોકની વાત ભૂલી, પરિસ્થિતિને પામવાનું,

સતત રહી કર્મયોગીને, કર્મપથ પર ધપવાનું,


સલાહ સૂચના ડાયરેક્ટરના સાંપડે સમયાંતરે,

ગમે કે ખમે તો પણ એની આજ્ઞાને પાળવાનું,


લેપાવું નહીં પાત્રમાં કદીએ એ રીતે વર્તવાનું,

ધાર્યું માલિકનું થાય છે એટલું બસ સમજવાનું,


નાટક આ જિંદગીનું ઈમાનદારીથી નિભાવવાનું,

મનને રાખી મોજમાં મૌનને ધૈર્ય બસ ધરવાનું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational