Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational Others

3.8  

Purvi Patel

Inspirational Others

રંગ ભરતો ફાગણ આયો

રંગ ભરતો ફાગણ આયો

1 min
143


સોનવર્ણા રંગો સજીને ફાગણ આયો,

પ્રેમનો આવિર્ભાવ લઈ ફાગણ આયો,

રંગેચંગે મનાવો ને ઉડાડો રંગગુલાલ,

રંગોનો તહેવાર લઈને ફાગણ આયો,

લાલ,પીળો, કેસરીયો, નીલો ને જાંબુડી,

મેઘધનુષી રંગો લઈને ફાગણ આયો,

ઉમંગ અને એકતાનો સંદેશો લઈને,

હૈયે ઉર્મિઓ ભરવાને ફાગણ આયો,

ગીત,મધુરાં સંગીત ને લોક-નૃત્ય તાલે,

જિંદગીમાં હળવાશ ભૈ ફાગણ આયો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational