STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

રમત

રમત

1 min
197

જીવન ખેલ

આજે રંક કાલે એ

રાજ કરે છે.


અજબ રીત

ટકતા નથી રાજ

કોઈના અહીં.


રમત રમો,

વિજય રોજ નહિ

એક દિવસ,


પાનખર છે,

આવે વસંત બહાર

એક દિવસ.


રમો મોજથી,

જીત મળે કે હાર

મૂંઝાવું નહિ.


વિરોધી ગતિ

ભલે આવે તોય તું

હિંમત રાખ જે,


એક દિવસ

આવશે એવો, બધું

શ્રેષ્ઠ તારું જ.


ખેલદિલીથી

ખેલ, ના ડર જે તું

સુખ પામીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational