STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Inspirational

રમત

રમત

1 min
268

 ટોળી દંભ કેરી

 ભલે જીતે

 પણ

 ચમકતો ' હારનાર ' 


ટોળું કર્યું ભેગું

હંફાવવા

'એક'

 જીત પણ એ હાર છે.


રમે છે કપટ

પોષવાને

બધા

મિથ્યાભિમાન 'સ્વ'નું !


ગુણવત્તા કેરો

દંભ અહીં

થાય

ચૂરચૂર 'રમત'માં !


સૂર્યની ચમક

ઝંખવાય

નહિ

આંધીથી મલિનતાની !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational