Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Patel Padmaxi

Inspirational

3  

Patel Padmaxi

Inspirational

રમત

રમત

1 min
402


ઉતર્યા મેદાનમાં તો રમાતી આ રમત છે,

હારી જવું કે જીતવું એ તો માત્ર મમત છે.


ખેલાડીઓ રેડતા નિજનું કૌશલ્ય રમત મહીં,

ખેલદિલીથી જ ચાલતી હળવીફૂલ ગમ્મત છે.


એકજૂથમાં રમાતી સર્વે રમત સામૂહિક ધોરણે,

ના કોઈ અહીં પારકું, ના કોઈપણ અંગત છે.


સંઘશકિત અને ઐકય તણો મળતો પરિચય,

સંગઠનના નિર્ણય પર જ બધાં જ સહમત છે.


જીવનનો એક અમૂલ્ય પાઠ શીખવતો આ ખેલ,

લડવાને તત્પર રહેવું સદા, જિંદગી જ જહેમત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational