Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Inspirational

3  

SHEFALI SHAH

Inspirational

રિચાર્જ કરી લઈએ

રિચાર્જ કરી લઈએ

1 min
571


ચલને ફરી એકવાર મિત્ર બની જઈએ, આપણા સંબંધને થોડું રિચાર્જ કરી લઈએ.

વાતેવાતે એકબીજાને જજ કરવાનું છોડી, બસ ખાલી જોઈતો સાથ આપી જીવી લઈએ.

અમથું અમથું હસવું ને લાંબી લાંબી વાતો, સમયની સીમા એમ જ પાર કરી લઈએ.

જવાબદારી નીચે દબાયેલા આ સંબંધને, જીવંત કરી હળવાશની પળ જીવી લઈએ.

થોડી હું પાછી વળુ ને થોડો તું વળ મારા તરફ, મિત્ર બની ફરી નવું બિગીનિંગ કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational